મુંબઇ 26 11

(17)
  • 3k
  • 4
  • 992

મુંબઇ એક અનોખી નગરી અને ભારત દેશ નુ ઘણેણુ કહેવાય,જાત જાત ની અજાયબી અને નૌ જવાનુ નુ ભવીષ્ય એટલે મુંબઇ,મુંબઇ જેટલી મશહુર હતી એટલી જ બદનામ પણ થતી હતી,દુશ્મનો ની નજર અવાર નવાર મુંબઇ પર રહેતી,બમ્બ બ્લાસ્ટો ધણી વાર થયા છે અને ફરી પાછી મુંબઇ બધુ ભુલી ને ઉભી પણ થય છે,1995 થી માંડિ 2008 માં ઘણા બધા હુમલાઓ થયા છે,1995 ઘણા વીરો શહાદશ ને પામ્યા છે,એ બધા વીરો નુ નામ લેવા બેસુ તો સમય ઓછો પડે પણ એ વીરો નુ બલીદાન ઓછુ ના પડે,કોન્ટેબલ થી માંડિ ને હોમ ગાર્ડ પણ પાછા પડ્યા નથી દેશ નુ રક્ષણ કરવા માં,ભારત ના