આર્યરિધ્ધી-૩

(91)
  • 4.6k
  • 2
  • 2.7k

વાંચકમિત્રો અત્યાર સુધી આ વાર્તા ના પાછળ ના ભાગ 1 થી 2 મિનિટ માં વંચાઈ જતા હતા પરંતુ હવે તમારી ઈચ્છા ને માન આપીને 5 મા ભાગ થી વાર્તા વધુ લખાણ સાથે રજૂ કરી છે. આશા રાખું છું કે આ વાર્તા તમને ગમશે.[અત્યાર સુધી જોયું કે રિધ્ધી ને ન્યૂયોર્ક ની કોલેજ માં એડમિશન મળી જાય છે પણ કોલેજ એના ઘરે થી દુર હોય છે તેથી તે કોલેજ માં દરરોજ આવ જા કરી શકે તેમ ન હતી.તેણે હોસ્ટેલ માં રહેવાનું હતું.પણ રિધ્ધી હોસ્ટેલ માં રહેવા માટે તૈયાર ન હતી. પણ જ્યારે તેના કાકી તેને સમજાવે છે ત્યાર પછી તે હોસ્ટેલ માં