પ્રતિશોધ

(42)
  • 2.8k
  • 3
  • 866

"પંકજ, ઉઠ હવે હજુ કેટલું મોડું કરીસ યાર? ઓફિસે નથી જવું તારે??" પ્રિયા એ રસોડામાં થી જ સાદ પડી કહ્યું.પણએક વખત મા ઊઠી જાય એ પંકજ નહીં ? આખરે પ્રિયાને જ રૂમમાં આવવું પડ્યું પંકજને જગાડવા અને પંકજ મહાશય તો આજે પૂરેપૂરા રોમેન્ટિક મૂડ મા હતા એટલે પ્રિયાને પણ પોતાની પાસે ખેંચી લીધી.. "આમ ઘેલો ના થા, હવે કંઈ આપડે ન્યુ મેરીડ નથી કે આમ બાવરો થાય છે સવાર સવાર માં.. ઉઠો હવે પતિદેવ" પ્રિયાએ મીઠો છણકો કરતાં કહ્યું. " જો હૂકમ, મારી રાણીસાહેબા..? પણ એ તો કહો આજે એટલું વહેલું કેમ?" "ભૂલી ગયો ને? મને ખબર જ હતી જો...?