પ્યાર ભરી મોહબ્બત - ભાગ 1

(19)
  • 3.8k
  • 4
  • 1k

        "તારી નજરાનુ હૂ નજરાણુ બનીને આવીશ,               તુ મેહસુસ તો કર હૂ એહસાસ બનીને આવીશ"                            ના જાણે  એ દિવસ 'એ યાદ','એ મોહબ્બત', 'એ પ્યાર' બહુજ અઘરૂ હતુ તેમના માટે પણ અને મારા માટે પણ...   "એ તારીખ,એ વાર, એ એહસાસ,એ પલ, એ નદી,એ ઝાડ"  ને એમા સાથે વિતાવેલી અમે એ રાહનની વાતો એ ભૂલવુ કે એ ભુલાવવુ બન્ને માટે બહુજ અઘરું હતુ.આ વાત છે એક એવી દાસ્તાન એક "પ્યાર ભરી મોહબ્બત" ની જે નથી જાણતા પણ એ પ્યાર કરે. એ ચેહરો જોઈને બન્ને એકબીજાથી ખુશ રહે છે..........                                            *પ્યાર ભરી મોહબ્બત*     'રાહના થઈ છે