કઈક ખૂટે છે. - ૮ - વેગળા નખ

(31)
  • 5.1k
  • 4
  • 1.3k

(૦૮) વેગળા નખ “આંગળી થી નખ વેગળા.” નખ કપાય ત્યારે આંગળી ને પીડા નથી થતી. આમ તો નખ ને આંગળી કાયમ જોડાયેલા હોય પણ નખ ને આંગળી વચ્ચે લોહી નો સંબંધ નહી. – માણસોમાંય એવું. અમુક સંબંધો સ્વાર્થ ના. માણસ મરે તો તેની ખોટ કોને પડે? થોડા દિવસ તો બધાં રડે કે રડવાનો ડોળ કરે. પણ ખોટ તો જેને લોહી ની સગાઈ હોય તેને કે પછી જેની સાથે ખરી માયા હોય એને જ પડે. તમારા દુખ થી ખરેખર કોણ દુખ અનુભવે? .... વર્ગ માં શિક્ષિકા બહેન વિચાર વિસ્તાર સમજાવતાં અટકી ગયાં જયારે એમની નજર આંસુ સારી રહેલી અનન્યા