ભારત માટે જેને સૌ પ્રથમ વ્યક્તિગત મેડલ મેળવ્યો એવા કે.ડી.જાધવની સંઘર્ષ કથા. જેને ઓલિમ્પિકમાં મેડલ મેળવ્યા છતાં પોતાનું જીવન ગુજારવા માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો. તેમના મૃત્યુ બાદ પણ તેમના પરિવાર જનોને જે વેદનમાંથી પસાર થવું પડ્યું એ કથા આપની સમક્ષ રજૂ કરી છે.