The Accident - પ્રેમના પગલાં 4

(138)
  • 5.4k
  • 4
  • 2k

ચા? સાહેબજી એક બહુ મધુર સ્વર મારા કાને અથડાયો. વધુ પડતી જિજ્ઞાષા વશ હું સાડા ચાર વાગે ઉઠી ગયો હતો અને બહુ ઉતાવળ કરી તો ભાઈ મને છ વાગ્યે સ્ટેશન પર ઉતરી ગયા હતા.સાવ સુમસામ સ્ટેશન પર કોઈપણ પ્રકારની હલચલ નહોતી. મેં આંખો પરથી હાથ હટાવ્યા. જાણે કોઈએ મને જોરદાર તમાચો નો માર્યો હોય તેવી મુખાકૃતિથી હું મારી નજર સમક્ષ 7-8 વર્ષના લગભગ સાવ અર્ધનગ્ન બાળકને જોઈ લીધો હતો .