આક્રંદ

(38)
  • 3.7k
  • 1
  • 953

રચિતની આંખો નીચે કુંડાળા છે.રડી રડીને આંખો સોજી ગઈ છે.તેના ખોળામાં સાડા ત્રણ મહિનાનો કાનો સૂતો છે ને સામે ખાટલામાં તૃષા મૂર્છિત સૂતી છે.તેના હાથમાં સોય સ્ટીચ કરેલ છે જેમાંથી તેને જરૂરી  બાટલાઓ ચડાવવામાં આવે. તેની હાલત જોતા રચિત ભૂતકાળમાં જતો રહે છે.તૃષાના ઘરમાં આજે બધા ખુબજ ખુશ હતાં 11 વર્ષે તેના ઘરે પારણું બંધાવા ના સારા સમાચાર મળ્યા હતાં. તૃષા અને રચિત બન્ને 11 વર્ષથી બાળક માટે અનેક ડોકટરના દરવાજે અને અનેક ધાર્મિક જગ્યાઓ ઓના દરવાજે શરણ લીધું હતુંઘરમાં અચાનક જ બધું બદલાવા લાગ્યું,જે લોકો તૃષાને વાંજીયા પણા ના મહેણાં આપતા એ જ લોકો હવે લળી લળી ને માન