નાઈટ મર્ડર 8

(33)
  • 3.9k
  • 4
  • 2.1k

નાઈટ મર્ડર – 8----------------------PRINKESH PATEL----------------------(26)લાસ વેગાસ એરપોર્ટ,લાસ વેગાસU.S.A. સાંજના લગભગ ૮ વાગ્યે રાણાસાબ અને ખાન એરપોર્ટ પર ઉતર્યા ! રાણાસાબ પોતાની સાથે બહુ કંઈ માલસામાન લાવ્યા ન હતા,બસ એક નાની એવી બેગમાં બે-ત્રણ જોડી કપડાં હતાં. જો કે ખાન તેની સાથે બે બેગ લાવ્યો હ્તો કેમ કે તે અહીં પહેલી વાર આવ્યો હતો અને તેનો લુફ્ત ઉઠાવવાનો મોકો રાણાસાબે તેને આપ્યો હતો .  ( લાસવેગાસ અમેરીકાની એવી જગ્યા છે કે જ્યાં જોવો ત્યાં મોટી-મોટી ઈમારતો,મોટેલો, કેસિનો, હોટેલો,બીચ,ગેમજોન અને શોપીંગ મોલ્સ છે ,ત્યાંની રળીયામણી રાત પણ એટલી હ્દે જ સુવાળી જોવા મળે છે ! જયાં નજર નાખો ત્યાં લોકોને પોતાની રીતે