ટેકનોલોજીનો વિદ્યાર્થી જીવનમાં ઉપયોગ - 3

(25)
  • 4.5k
  • 7
  • 1.4k

અગાઉના ચેપ્ટરમાં આપણે વિવધ ઉપયોગી સાધનોની વાત કરી હતી. હવે આ જ સાધનોના ઉપયોગમાં સરળતા કરી આપે તેવી વિવધ એસેસરીઝની વાત આ ચેપ્ટરમાં કરી છે. આ એસેસરીઝનું તેના કાર્ય સાથે વર્ણન કરવામાં આવ્યું છે. આ એસેસરીઝની માહિતી સાધનોની મુજબ અલગ અલગ આપવામાં આવ્યા છે. મોબાઇલ, ટેબ્લેટ, કમ્પ્યુટર લેપટોપની વિવિધ એસેસરીઝ એસેસરીઝની માહિતી લખવામાં આવી છે. આ એસેસરીઝ સાધનોના સરળતાથી ઉપયોગ કરવામાં મદદરૂપ થશે.