સ્નેહા અને સોહમના લગ્ન પછીથી સ્નેહાને ઘરમાં કોઇ અજ્ઞાત બીહામણી સ્ત્રી વારંવાર જોવા મળે છે. આ બીહામણી સ્ત્રી કોણ છે... તે સ્નેહા પાસે શું ઇચ્છે છે... શું તે બીહામણી સ્ત્રી સ્નેહાના મૃત્યુનું કારણ બનશે.. આ બધા સવાલના જવાબ મેળવવા ચાલો માણીએ સસ્પેન્સ થ્રીલર સ્ટોરી મીસ્ટરી - એક રહસ્ય .