અનકંડીશનલ લવ - 5

(41)
  • 4.7k
  • 8
  • 1.7k

                           Radhi Guajarati                         Unconditional love Part 5આગળ જોયું. ....જીયા ને જોયા વગર નિશીત અધૂરો થઈ ગયો હતો અને હવે 1 મહિનો થવા આવ્યો પણ જીયા પાછી ના આવી.... હવે આગળ..... થોડા દિવસો પછી અચાનક નિત્ય ને યાદ આવ્યું કે જીયા નું પાસપોર્ટ ઘરે છે કે જીયા સાથે છે જો જીયા સાથે હોય તો... અચાનક નિત્ય ના મન મા જબકારો થયો... તે ઓફિસ થી જલ્દી જલ્દી ઘરે આવ્યો અને જીયા ના રૂમ મા આમ તેમ જોવા લાગ્યો.... "શું શોધે છે બેટા?" નિત્ય ના મમ્મી