ક્ષિતિજ - 3

(49)
  • 4k
  • 2
  • 1.6k

ગયા અંક મા જોયુ કે હર્ષવદન ભાઇ ખુબ જીદે ભરાયા છે છેલ્લા બે-ત્રણ દિવસ થી .એમને પોતાના દિકરા પાસે જવુ છે. એમની જીદ હદ વટાવતી જાયછે. આશ્રમ ના સંચાલકો અને સેવકો પણ ચિંતા મા પડી ગયા છે. હર્ષવદન ભાઇ ની તબીયત ખરાબ થતી જાયછે.પણ એ ટસથીમસ નથી થતા..અંતે હેમંતભાઈ છેલ્લા ઉપાય તરીકે નિયતિ ને મોકલે છે.નિયતી ખુબ પ્રેમ સમજાવા ની કોશિશ કરે છે પણ હર્ષવદન ભાઇ નિયતિ સાથે પણ ઉધ્ધતાઈ કરેછે.અને પછી એક છેલ્લા ઉપાય તરીકે નિયતિ તેમના પર ખુબ ગુસ્સે થાયછે અને ઘણું બધું સંભળાવી દે છે. અંતે હર્ષવદન ભાઇ ની એની સામે હારી જાયછે.