કાવ્યા....

(62)
  • 4.9k
  • 12
  • 1.8k

                                     કાવ્યા....ભાગ : ૧કાવ્યા સ્વભાવે બોલકી અને નાનપણથી જ ભણવામાં હોંશિયાર અને અબોલ જીવ પ્રત્યે એને અજીબ જ પ્રેમ અને લાગણી હતા. દેખાવે સીધી સાદી પણ રૂપવાન ગજબ ની હતી. એના મુખ્ય કારણ એના મુખ પર સદાય રહેતું સ્મિત હતું.એ એના મમ્મી પપ્પા ની એકની એક લાડકી દીકરી હતી. બીજી બાજુ નિખિલ સ્વભાવે શાંત અને ભણવામાં થોડો કાચો એટલે ઇત્તરપ્રવૃત્તિમાં રસ વધુ ધરાવતો હતો. એને કુદરતી તત્વો માં વધુ રસ હતો. એને દરેક પળ કેમેરામાં કેદ કરવાનો ભારે શોખ હતો.અને એ ખુદ પણ કોઈ હીરો