કાલ કલંક-9

(76)
  • 5.2k
  • 1
  • 1.9k

કુમાર તરફડી ઉઠ્યો કુમાર નું દર્દ મલ્લિકાથી જોયું ના ગયું ડોક ઉંચકી એણે પોતાની દ્રષ્ટિ કુમારના પર નાખી. કુમાર ના પગ પર ઝળુંબી રહેલા ખૂંખાર મેંઢકને જોઈ એની આંખો પહોળી થઈ ગઈ. એ ચીસ પાડી મહારાજને કંઈ કહેવા માગતી હતી. પણ એના ગળેથી અવાજ ન નીકળ્યો. કાળજુ કઠણ કરી એણે બંદૂકનું નાળચુંએણે મેઢક ભણી લાંબુ કર્યુ. મહારાજ અેને જીવતો પકડવા માગતા હતા. મલ્લિકાનો ઈરાદો પામી જતાં તરત જ એમણે મલ્લિકાના હાથમાંથી બંદૂંક ઝૂંટવી લીધી. થોડીક વધુ ધીરજ ધરવાનુ મહારાજે સૂચન કર્યું.