હરતાં ફરતાં ભાગ ૧ ગાંધીનગર ની આસપાસ ના શિવાલયો

(24)
  • 4.2k
  • 4
  • 1.2k

       પવિત્ર શ્રાવણ માસનો આજે પહેલો સોમવાર છે. ભક્તિ ભાવ‌ પૂર્વક પ્રારંભ થઈ રહ્યો છે.જેને લઈ સમગ્ર ગાંધીનગર જિલ્લામાં સળંગ એક માસ સુધી ધાર્મિક માહોલ જોવા મળશે. અને શિવાલયો "બમ બમ ભોલે"અને "ૐ નમઃ શિવાય" ના નાદથી શિવાલયો ગુંજી ઉઠશે.         શ્રાવણ માસમાં શિવભક્તો આંખો માંસ શિવ ભક્તિ માં લિન બની રહેશે શિવ ભક્તો  શિવની આરાધના કરી શકે તેેમાટે દરેક શિવાલયોમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે. સમગ્ર શ્રાવણ માસ દરમિયાન  શ્રદ્ધાળુઓની વિશેષ  ભિડ જોવા મળશે.દરેક શિવાલયોમાં જ્યાં ભાવિકો દ્વારા ભગવાન શિવજી ને જળાભિષેક , જ દૂધાભિષેક કરી બીલીપત્ર અને પુષ્પ ધરાવી પૂજા અર્ચના કરવામાં આવે છે.જેને લઈ સમગ્રશિવાલયોમાં