કૃષ્ણ ક્યાં નથી?

(66)
  • 5k
  • 14
  • 1.2k

આપણે બધાએ જન્માષ્ટમીની ઉજવણી કરી. કરી ને ? મટકી ફોડી , રંગો ઉડાડ્યા અને ખૂબ આનંદ કર્યો પણ આ જન્માષ્ટમી ફક્ત એક દિવસ પૂર્તિ જ સીમીત રહેવી જોઈએ ? ખરા અર્થમાં તો જન્માષ્ટમીએ મારી અંદર પણ કૃષ્ણનો જન્મ થવો જોઈએ. રંગો ભલે ઉડાડયા હવે જીવન રંગીન બનવું જોઈએ અને આવતી જન્માષ્ટમીએ આપણે કૃષ્ણને ગમે તેવું જીવન લઈને તેમની પાસે જઈએ એના માટે આખું વર્ષ ભાવ , પ્રેમ અને નિઃસ્વાર્થપણે જીવીએ. આવા જ વિચારોને હળવી શૈલીમાં રજુ કરતી વાર્તા આપને જરૂર ગમશે... કૃષ્ણ ક્યાં નથી?