એકાંતને સથવારે

(37)
  • 4k
  • 4
  • 1.2k

મિત્રો અને સ્નેહીજનો તમને આ શિર્ષક જોઈ એવું થશે કે એકાંતનો પણ સાથ હોય?શું એના સથવારે જીવી શકાય?" સંબંધોનું  સંતુલન જાળવવા જતા હું થાકી ગયો,  સમય સાથે  ચાલતા  ચાલતા  હું હારી ગયો,  એ છે એકાંતને સથવારે  સદા  રહે એ  ખુશ ત્યાં,  મારે માટે તો એ જ હતું જીવન એટલે કદાચ હું હારી ગયો. "આવાજ વિચારો મનને ઘેરી લેતા હોય છે અને જાણે અજાણે આપણે આ એકાંતમાં એકલા પડી જતાં હોઇએ છીએ. મનના તરંગો આવું જ વિચારતા હોય છે ને મિત્રો??? "બે વસ્તુ ક્યારેક તો સાથ છોડે  જ છે,  શ્વાસ અને કોઈનો સાથ...  શ્વાસ સાથ છોડે તો  જીવન  ખતમ,  કોઈનો સાથ સાથ છોડે તો