“ ઝમકુડી મારુ મન તારા પર આયુસે .... તને જોઈ એ દન થી.. લગન ના થાય તો લગી .. હમજ.......પસીતો તું ગોમ મ જ આવવાની....!!! . “ સત્ય એ ઝમકુનું છેલ્લું પારખુ કરતા કહ્યું . “ તો તો આ કટારસે તારી ઈ તારા લોઈ થી રન્ગુ... નરાધમ... અઈથી જા નઈ તો ના કરવાનું હું કરી બેહે...” ઝમકુ બોલતાજ ઉભી થઈ ગઈ..એ ગુસ્સામાં હતી અને આખુ શરીરમાં ધ્રુજારી થતી તી.....