રાગિણી ભાગ-5

(35)
  • 3.7k
  • 7
  • 1.6k

અરે આંન્ટી તમને કોણે કિંધુ કે દિપક ગુન્હેગાર છે એમ.??અરે રાગિણી બેટા ટી.વી માં દિપકે ગુનાહ આચર્યા છે ના સમચાર આવે છે,ઓકે આંન્ટી તમે ચીંતા નઇ કરો માતાજી બધુ પાર પારસે...રાગિણી તરત જ મામા ને ફોન કર્યો અને સમાચાર વાડિ વાત કરી એટલે મામા એ સમાચાર ના મેઇન એડિટર ને મળવા ગયા...પટ્ટાવાળા એ એમને રોક્યા અને મામા એ સરળતા ની પરીભાષા સમજાવી...જી હિમાંશુ સર ને મડવુ છે...!!!તમે કોણ છો....???જી હુ એક સાધારણ માણસ છુ અને એમનુ ઇન્ટરવ્યુ લેવા આવ્યુ છુ,અચ્છા..!તો તમે સાધારણ વ્યક્તિ તરીકે હિમાંશુ સર નુ ઇન્ટરવ્યુ લેવા જાઉ છે...!!!આ વાત સમજાતી નથી સાહેબ...ઓકે સમજાવુ છુ...હુ ઇન્સપેક્ટર છુ અને