એક કદમ પ્રેમ તરફ - 10

(55)
  • 4.1k
  • 6
  • 1.6k

મોહિની... મે તારો સાથ છોડીને ચાલ્યા જવા માટે તારો હાથ નથી પકડ્યો, હું હમેશા તારી સાથે જ રહીશ, મે તને એટલા માટે એ વાત કરી કારણકે હું તારાથી કઈ છુપાવવા નોહતો માંગતો...