અસત્યના પ્રયોગો ( મારી આત્મશ્લાઘા ) 12

(22)
  • 4.9k
  • 8
  • 1.6k

અત્યાર સુધીના જીવનના સંપર્કો, અનુભવો, મુલાકાતો, ચર્ચાઓ, વાંચન વગેરેના નીચોડ રૂપ જે કઈ સમજણ આવી છે, એ ભૂ સરળ રીતે મુકવાનો નમ્ર પ્રયાસ છે. મારું લેખન કૌશલ્ય કે મને સાહિત્યકાર તરીકે ઓળખાવવામાં સહેજ પણ રસ નથી. કે એવો કોઈ આશય નથી. લખવાનું પ્રયોજન આ સમજણ બીજો સુધી પહોંચે એ જ છે. એથી વિશેષ કઈ જ નહી.