શિક્ષક ની ક્ષમતા

(46)
  • 6.3k
  • 10
  • 2k

શિક્ષક ૫ મી સપ્ટેમ્બર દર વર્ષે શિક્ષકદિન તરીકે ઉજવાય છે.ભારતરત્ન અને ભૂતપૂર્વ વડાપ્રધાન ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણ નો જન્મદિવસ એ શિક્ષકદિન.આમ જોવા જઈએ તો શિક્ષદિન ખૂબ મહત્વનો દિવસ છે.દરેકના જીવનનું ઘડતર એક શિક્ષક જ કરી શકે છે.શિક્ષક એજ ગુરુ.મોટા ભાગના લોકો જે સ્થાને છે તે કદાચ એક શિક્ષક નાજ કારણે હોઈ શકે. દરેક ના જીવનમા માં -બાપ બાદ એક શિક્ષક જ તેના માં-બાપ હોવાના લાયક ગણાય.કારણકે બાળક માં-બાપ બાદ એક શિક્ષક સાથેજ વધુ સમય વિતાવે છે.અને વધુ મહત્વનો સમય પણ કહેવાય. તમને ખબર હશે કે માં-બાપ બાદ એક બાળક શિક્ષક સાથેજ ખુલ્લા