ક્ષિતિજ - 2

(52)
  • 5.5k
  • 2
  • 1.8k

હર્ષવદન ભાઇ દરવાજે થી નિરાશ ફરી આશ્રમમાં અંદર પરત ફર્યા. અચાનક નિયતિ એ એમને બર્થડે વિશ કર્યુ. અને બંને વાતોએ વળગ્યા. નિયતિ ખુબ સામાન્ય ઘરની છોકરી છે . પોતે ભણીને તરતજ જોબ પર લાગી છે અને હર્ષવદન ભાઇ નુ તદન ઉઘુ છે.પોતે ખુબ પૈસાદાર માણસ છે અને પત્ની ની મૃત્યુ બાદ દિકરો એમને અહીયા છ મહિના માજ મુકી ગયો છે જે હકીકત એમના થી સ્વીકાર્ય નથી.