કેદી નં ૪૨૦ - 15

(85)
  • 3.7k
  • 4
  • 1.9k

માલતી કમલેશ સાથે પ્રેમનું નાટક કરી ને ત્રાસી ગઇ હતી અને હવે એને કમલેશ ની જરુર પણ નહોતી એટલે મનોમન કમલેશ ની હત્યા કરવાનું નક્કી તો કર્યું હતુ પણ એ માટે કોઇ સારી યોજના નહોતી મળતી .પણ કમલેશ ના બદનસીબે એ એવી રીતે મારે છે કે લેશમાત્ર ય લોકો ને એના પર શંકા જત જતી નથી . એ કેવી યોજના હતી અને કમલેશ ને માલતી કેવી રીતે મારે છે એ જાણવું હોય તો વાંચો મહિલા ધર્મગુરુની કથા જેમાં એ સામાન્ય છોકરી માંથી ભયંકર ષડયંત્ર કર્તા બને છે અને અંતે એનું હ્રદય પરિ વર્તન થાય છે .એ સાથે જ ચાલતી આદિત્ય અને કલ્પના ની પ્રેમસભર વાર્તા .