શમણું એક સોનેરી સાંજનું-૫

(63)
  • 4.8k
  • 14
  • 1.8k

જીવનમાં સપનાઓ બહુ જ મહત્વનો ભાગ ભજવે છે અને એ જ સપનાઓની દુનિયામાં આપણે ખોવાઈ જઈએ ત્યારે લાગે કે બસ આ જ દુનિયા છે એમાં પણ પ્રેમની દુનિયા તો બહુ જ સુંદર દર્શાવી છે આપણા કવિઓ અને લેખકોએ,, બસ એ જ દુનિયામાં ૨-૪ ડગલાં આપણે પણ ભરીએ અને એવા જ એક સપના સેવતા પ્રેમીયુગલની કહાનીમાં આપણે પણ પ્રેમમાં ઓતપ્રોત થઇ જઈએ ત્યારે જ તો એ પ્રેમીઓના પ્રેમની,સપનાની અને એમના સુમધુર જીવનની સુગંધ આપણા સુધી પહોંચશે તો આવો એક નવા જ સફરમાં જે સફરમાં પ્રેમ,સ્નેહ,સપનાઓ અને ઘણા બધા જીવનના સાચા અર્થ સમાયેલા છે તો પછી રાહ કોની જોવાની ડૂપકી લગાવીએ આપણે પણ આ પ્રેમની નવલકથમા...