ટેકનોલોજીનો વિદ્યાર્થી જીવનમાં ઉપયોગ - પ્રસ્તાવના - 1

(51)
  • 8.4k
  • 16
  • 2k

આજનો યુગ એટલે ટેકનોલોજીનો યુગ. મારો જન્મ થયો વીસમી સદી પૂર્ણ થવાની નજીક અને એકવીસમી સદી શરુ થવાની હતી. સમજણો થયો ત્યારથી એકવીસમી સદીને અને તેના લોકોને જોતો આવ્યો છું, બા-બાપુજી, દાદા-દાદી પાસેથી તેમની વિસમી સદીની વાતો સંભાળતો આવ્યો છું. તેમના મત પ્રમાણે હાલની એકવીસમી સદીની પેઢીઓ ઘણું ગુમાવી ચુકી છે તો ઘણું એમના કરતાં વધુ સારું મેળવી શકી છે પરંતુ આ બધામાં અમે (હાલની એકવીસમી સદીના લોકો) જે કાઈ સારું મેળવ્યું છે તેમાંથી એમને એવું લાગે છે કે અમે ઘણું બધું ગુમાવ્યું છે અને હું એમની આ વાત સાથે સહમત છું કે અમે ઘણું ગુમાવ્યું છે. એકવીસમી સદીમાં ૨૦૧૦