પ્રેમની પરિભાષા ભાગ-૪

(72)
  • 4.5k
  • 5
  • 1.8k

 " હેલો મમ્મી" "હેલો માનસી બેટા"!!!કેમ છે તુ??ત્યાં બધુ બરાબર છે ને???"હા મમ્મી અહિ બધુ બરાબર છે." 'ત્યાં પપ્પા ને ભઇલુ કેમ' છે?? બેટા... તારા પપ્પા ... "કેમ મમ્મી શું થયું છે પપ્પા ને..અને તારો આજે અવાજ પન કાંઇક બીજુ જ કહી રહયો છે"??? બેટા તારા પપ્પા ને હાર્ટ એટેક આવ્યો હતો ..ત્રણ દિવસ થયાં હોસ્પિટલ થી ઘરે આવ્યાંને!! મમ્મી તુ મને હમણાં જણાવે છે.!!! "બેટા તારું હમણાં હમણાં જ તુ ત્યાં setel થયી છે અને અહી બધુ હવે બરાબર છે અને તારા પપ્પા ને પણ ગણું સારુ છે હવે". ઓકે ...મમ્મી અને હા.. મમ્મી મારો આજ પગાર અવ્યો છે