ધ ફોરેસ્ટ મેન ઓંફ ઈન્ડિયા

(23)
  • 4k
  • 4
  • 1.2k

      આજે આપણે એક એવા માણસ ની વાત કરવાની છે.કે જેણે પોતાનું આખું જીવન એક એવા કામ નેં સમર્પિત કરી દીધું.જેને જાણીને આપણે ઘણો પ્રાઉડ થસે કે આપણા દેશમાં આવાં પણ માણસો છે.કે જેઓ નિઃસ્વાર્થ ભાવે આવું કાર્ય કરતા જ જાય છે.એણે પોતાના એકલાના દમ પર એ પણ ખુબજ મહેનત પરિશ્રમ કરીને એક ચમત્કાર કરી બતાવ્યો.       તમે એવા ઘણા એવા વ્યક્તિ ઓ વિશે સાંભળ્યું હશે કે તેઓ પોતાના દમ પર જે શક્ય ન હોય તેવું કામ કરી બતાવ્યું છે.એવાજ એક સુુપર મેન કે જેને પોતાના દમ પર એ પણ કોઈ સરકાર,સંસ્થા કે  મશીનરી વગર એકલા એ  ૧૩૬૦