નાઈટ મર્ડર-6

(45)
  • 3.7k
  • 5
  • 2.1k

નાઈટ મર્ડર – 6----------------------PRINKESH PATEL----------------------(23) રુમ નં : ૩૬ , એપલ હોસ્પીટલ ,દીલ્હી રાણાસાહેબ,નર્સ અને ડો.રોય ત્રણેય તે રુમમાં દાખલ થયાં.હવે, આ સંજોગોમાં રાણાસાહેબ માટે કંઈ પણ બોલવુ મુશ્કેલ હતું. સુપારીના કોપીએ જાતે આત્મહત્યા કરી કે પછી બીજા કોઈ કારણોસર થી થઈ એ તેમના માટે કહેવુ મુશ્કેલ હતુ ,પણ રાણાસાબથી સમય કંઈ પણ છુપાવી શકે તે આજદીન સુધી બન્યુ ન હતું.રાણાસાબમાં સતર્કતા અને મક્ક્મતા જ એટલી બધી હતી કે તેમનાથી કંઈ નાની એવી વાત પણ રહ્સ્ય પળવારમાં ખોલી નાખે.  તેઓ હવે તે બેડની નજીક ગયાં જેના ઉપર સુપારી કોપીકેટની લાશ હતી,તેમણે સૌ પ્રથમ તેની ગળાની નસ ચેક કરી ત્યારબાદ સાંસો પર નજર