એક ચાલ તારી એક ચાલ મારી - ભાગ - 25

(125)
  • 7.1k
  • 15
  • 2.7k

અને હા, આ વાત કોઇ સાથે ચર્ચવી જરૂરી નથી. એમ સમજી લે કે આપણા વચ્ચે કોઇ વાત થઇ જ નથી. વિક્રમનું મન ફરી ફરીને સુલેમાન સરકાર સાથે થયેલી વાત દોહરાવતું રહ્યું. શિપ પર એક કેદીની જેમ કપાતાં દિવસો સામે વિક્રમને ફરિયાદ નહોતી. પણ છેલ્લે જે રીતનું વર્તન અબ્દુલનું રહ્યું હતું એ પરથી મનમાં આશંકા ઘર કરતી ચાલી હતી.