લાગણીની સુવાસ - 10

(79)
  • 5.6k
  • 4
  • 2.4k

એના ઓઢણીના સેડાથી લાભુનાં આંશું લૂછી .... તે ભાથું લઈ તેની સામે બેઠી....પોતાના હાથે લાભુને ખવડાવતા બોલી.. “ લ્યો ખાઈ લ્યો...આટલા વાલથી તમારી મનગમતીએ નઈ ખવરાવે...” લક્ષ્મીએ કહ્યું. “ હાસુ કવ લખમી મા જીવત મિલકતમાં કોઈ નઈ આપ ... ખેતરે પડી રેવાનું અન ઈમય ઘર ચલાવા જેટલોય સામાન નઈ કૂણ છોડી કૂવામ પડ...એ ઝાણી જોય...ઈમાય માં મારા લગન નઈ થવા દે..... પણ સત્યો લગન મારા લગન સિવાય કરશે નઈ મું તો સત્યન ચીમનો હમઝાવુ