રાગિણી ભાગ 4

(39)
  • 4.1k
  • 8
  • 1.8k

હુ એક દમ થી સ્વાસ લઇ નહતો શક્તો શુ કરુ એ પણ કાંઇ સમજાતુ ન હતુ એવામાં ભગવાન જાણે ખુદ આવ્યા હોય એવુ લાગતુ હતુ કેમ કે રાગિણી અચાનક જ મારા વોર્ડ રુમ આવી અને મારી હાલત ને જોઇ એટલે એણે પેલા તો મને માસ્ક પહેરાવ્યુ અને હાર્ટ બીટ ના કેબલ્સ મારી છાતી પર લગાવ્યા અને ડોક્ટર ને બોલાવી ને પુછ્યુ આ શુ છે ?ડો હુ ના આવી હોત તો દિપક નુ મરવા નુ પાકુ હતુ અરે વોર્ડ માં કોઇ ધુસી કેમ શકે CCTV કેમેરા કેમ નથી તમારી આ હોસ્પિટલ માં.???ના મેડમ CCTV કેમરા છે પણ હાલ તેમનુ મેન્ટેનેશ ચાલે