એક કદમ પ્રેમ તરફ - 9

(52)
  • 3.9k
  • 6
  • 1.7k

વિવાન અને મોહિની કુદરતી સૌંદર્યને માણતા માણતા ચાલે છે, ચાલતા ચાલતા બન્નેના હાથની આંગળીઓ એકબીજા સાથે ટકરાઇ છે, વિવાન મોહિનીની આંગળીઓમાં પોતાની આંગળીઓ પરોવી દે છે, મોહિની પણ ઇનકાર કર્યા વગર ચાલ્યા કરે છે.