અસત્યના પ્રયોગો ( મારી આત્મશ્લાઘા ) 11

  • 4.8k
  • 3
  • 1.5k

હા, કુદરતી સંકેત સમજતાં આવડે તો ક્યારેક ખોટા નિર્ણયો લેતા અટકી શકો. ઘાત માંથી બચી શકો. અને હા, અભિનેતા તરીકે પવિત્ર પાત્રની પવિત્રતા પોતાના ચારિત્ર્યમાં પણ જાળવવી જરૂરી છે. એ પાત્રને તમે સન્માન આપશો, તો પાત્ર તમને સન્માન આપશે. માની ના શકાય, પણ માનવું પડે, એવા અનુભવો છે. એટલે લખ્યા છે.