લેશન કરવા હું ક્યાંથી સમય કાઢું

(25)
  • 5k
  • 8
  • 1.3k

આપણે જાણીએ છીએ કે દિવસ ચોવીસ કલાકનો હોય છે. જો એ થોડો લાંબો કરી શકાય તો કેટલું સારું! તો આપણે દરરોજ સ્કૂલનું લેસન પૂરું કરી શકીએ અને આપણને જે કરવું હોય એનો પણ સમય મળે, ખરું ને! પણ જો આપણે ટાઈમ ટેબલ પ્રમાણે કરીએ તો ઘણું જ થઈ શકે છે.મહાભારત માં શ્રી કૃષ્ણ એ કહ્યું છે કે “સમય ની કાળજીપૂર્વક સંભાળ રાખો, નિર્બુદ્ધની પેઠે નહિ, પણ ડાહ્યા માણસની પેઠે,સમય નો બગાડ નહિ, સદુપયોગ કરો..આગળ વાંચવા માટે read now મારી બુક..