આર્યરિધ્ધી

(138)
  • 8.7k
  • 15
  • 3.9k

મિત્રો આ મારી પહેલી વાર્તા છે આશા રાખું છું કે આ વાર્તા તમને ગમશે. રિધ્ધિ મુકત વાતાવરણ માં મોટી થઇ હતી.તેના પર કોઈ પણ પ્રકાર નો અંકુશ રાખવામાં આવતો ન હતો.તેને કોઈ પણ વસ્તુ માટે ના પાડવા માં આવતી ન હતી.છતાં તેને પોતાના જીવન માં કંઈક અધૂરું લાગતું હતું. તે વિચાર કરતી કે શુ આ જ મારું જીવન છે.મને આટલું બધું મળ્યું છે.પણ આ બધાનું મારે શુ કરવું જોઈએ ? રિધ્ધિ જયારે પહેલી વાર માધ્યમિક શાળા માં તેના ક્લાસમાં પ્રવેશી ત્યારે સ્મિત તેના મિત્રો સાથે વાતો કરતો હતો. પણ રિધ્ધિ ને જોઈને તે વાત પણ કરવાનું ભૂલી ગયો તે જ્યારે