ધબકતી પોળની ધબકતી સવાર

(15)
  • 5k
  • 3
  • 1.3k

આ લેખ વિષે... મિત્રો, આ લેખ પોળની સવાર વિષે છે. આજના જમાનામાં પોળનું વાતાવરણ ઘણું બદલાઈ ગયું છે. એક જમાનામાં પોળનું વાતાવરણ કેવું હતું, એ વિષે આ લેખમાં હળવાશથી કહેવાનો પ્રયાસ કર્યો છે. જે લોકો હાલમાં સોસાયટી કે ફલેટ્સમાં રહે છે એમને જો ક્યારેક પોળમાં રહેવાનો અનુભવ હશે તો તેઓને પણ એ પોળનું જીવન યાદ આવતું હશે. જે લોકોને પોળમાં નથી રહ્યા એમને જાણવા મળશે કે એ પોળની દુનિયા કેવી હતી.