લંગોટિયા - 3

(31)
  • 4.9k
  • 2
  • 2.6k

જીગર કદી આવી પરિસ્થિતિમાં ડરતો નહિ બલ્કે તેને આવા કાંડ કરવાની ટેવ હતી. કોઈની પર્સનલ લાઈફને ડિસ્ટર્બ કરવામાં તેને ખૂબ આનંદ આવતો. રીસેસ પડી અને બકુલભાઈ ઉતાવળે પગે નવમા ધોરણમાં આવી ગયા. તે ક્લાસમાં આવી બોલ્યા,