પ્રેમની પરિભાષા ભાગ-૩

(88)
  • 4.9k
  • 16
  • 1.8k

 સોરી "!! સર... માન પાછળ ફરી જુવે છે તો આ એજ કાલવાળી ગર્લ છે!! માનસીની આંખો મા ડર હોય છે.(માન મનમાં કહે છે કે શું આ અહિ જોબ કરવાંની છે.??) " ઓહઃ..તો first day નાં દિવસે late થવાંનું વિચારી રાખેલું કે શુ??"માન smile આપી ને કહે છે. માનસી ડર સતાવે છે કૈ ક્યાંક જોબ જતિ નાં રે?? its ok.... કોઈ વાત નહીં...પહેલા દિવસે ચલાવી લવું છું પણ આગળ થી ધ્યાન રાખજો ઓક... ""માનસી હસી ને હા કહી!!"" 'ચાલો હુ તમારુ કામ સમજાવી દવું એટ્લે તમે કામે લાગો ને હુ મારા બીજ કામ પતાવું..' "હા..માનસી એ જવાબ ટૂંકો આપ્યો" મારુ નામ