લાસ્ટ ચેટિંગ : 2 (પ્રેમ અને મિલન) ભાગ-3

(51)
  • 4.2k
  • 7
  • 1.5k

હું તમને કાંઈક કહેવા માંગુ છું. એ શબ્દો કહેવા માગું છું જે આજથી ૩.૫ વર્ષ પહેલાં તમે મને કહ્યા હતા. એણે પોતાનો હાથ મારા હાથથી અલગ કર્યો અને પોતાની જગ્યાપરથી ઉભી થઇ. મને ધ્રાસકો પડવા લાગ્યો કે હવે આ છોકરી શુ બોલશે અને શું કરશે ? એ સાથેજ એ મારી સામે આવીને ઉભી રહી અને પોતાનો હાથ મારી સામે લાંબો કરતા બોલી.