કાલ કલંક-1

(147)
  • 9.5k
  • 15
  • 4.5k

પિત્તળ જેવી ધાતુનો દરવાજો વખાઈ ગયો. ભયભીત થયેલી ટેન્સીએ આખા કમરામાં બેટરીનો પ્રકાશ નાંખી જોયો. થોડીવાર પહેલાં જ કોઈ કમરામાં પ્રવેશ્યું હતું. પરંતુ એની નવાઈ વચ્ચે અત્યારે કમરામાં કોઈ જ નહોતું. ઊભી હતી ત્યાં જ દીવાલ સાથે જડાઈ ગઈ.