લાલિયો લુહાર

(96)
  • 15.8k
  • 15
  • 4.4k

                આ વાત નેં ઘણા વર્ષો ના વહાણ વિતી ગયા.બાળપણ માં મેં મારા બાપુજી (પપ્પા) પાસે થી સાભળેલી આ વાત છે.એ વખતે ગુજરાત નો શાસક બાદશાહ મુજફર શાહ ત્રિજો હતો તે વખતની આ વાત છે. આ વાત નેં આશરે ૬૦૦ વર્ષ થયાં હશે.( મુજફર શાહ ત્રિજા નો સરવાળો ઈ.સ. ૧૫૬૧ થી ૧૫૭૩ ) હતો.તે વખત ની આ વાત છે.ઈતિહાસ માં એક વિરનાયક અને પોતાના પંથકમાં વિરતાં, બહાદુરી, એવી દ્ઢ થયેલા લાલિયા લુહાર ની ઈતિહાસ કમ દંતકથા જેવી ઐતિહાસિક વાત છે.         આજ ના કપડવંજ તાલુકાના બેટાવાળા ગામે ચંદન લુહાર નામનાં ગરીબ