હું તારી રાહ માં - 17

(95)
  • 4.6k
  • 9
  • 1.9k

બધાં કાશ્મીર પહોચી જાય છે. ભારતીબહેન રિદ્ધિને મળવા માટે ખૂબ જ બેચેન હોઇ છે. આખરે બધાની મુલાકાત રિદ્ધિ જોડે થાય છે. રિદ્ધિને મળીને તેનાં મમ્મી પપ્પા ખુશ થઈ જાય છે. રિદ્ધિને મળીને બધાની સામે ઍક હકીકત આવે છે... તે હકીકત શું છે ચાલો જોઈએ...