યાદોની મુસાફરી

(23)
  • 3.9k
  • 6
  • 1.3k

હાશ , નિરાંત થઈ..ઘરકામ પૂરું થયું.અંશુ સ્કૂલે ગયો અને કેવિન પણ ઓફિસે. લાવ , શાંતિથી ટીવી જોઉં. બપોરે બે વાગ્યે ફુરસદ નો સમય મળે. મારી સિરિયલ હજુ બાકી હશે એમ વિચારી આમ્યા ટીવી સામે ગોઠવાઈ ગઈ.એટલામાં સાસુમાની બૂમ પડી... વહુબેટા....મમ્મી તો બાજુમાં શાંતા કાકી ને ત્યાં હતા.આવી ગયા લાગે છે. બારણુ ખોલવા ઉભી થઈ.આવતા જ સાસુમાં બોલ્યા: પેલી રેવા આવી છે બહાર, જરા બે - ત્રણ જૂની સાડી કાઢી લાવો. એકાદ તગારું લઇએ.હું ટીવી બંધ કરી રૂમ માં ગઈ. મનમાં તો આ ગમતી સિરિયલ ના સમયે રેવા આવી એટલે ગુસ્સો આવ્યો પણ સાસુમાનો બોલ અવગણવાની હજુ હિંમત નહોતી ચાલતી. રૂમમાં