શું ઈશ્વર માં માનવું મૂર્ખાઈ છે

(23)
  • 4.7k
  • 10
  • 1.3k

ઈશ્વર છે કે નહીં તેની સાબિતી કોઈ પણ વ્યક્તિ ના આપી શકે પરંતુ તેનો અનુભવ જરૂર થય શકે..ઈશ્વર હોવાનો અનુભવ કરવા માત્ર સોંથી અગત્ય નું એ છે કે ઈશ્વર માં શ્રદ્ધા હોવી...વધુ જાણવા માટે download કરો મારી બુક..