છટણી

(49)
  • 7.1k
  • 8
  • 2k

નવા એમ્પ્લોયી તો માથું ખંજવાડવા લાગ્યા કે આપડે આવી કંપની માં ક્યાં ફસાઈ ગયા, આને તો પેટ પર લાત મારી કેવાય, આવી કંપની કોઈ દિવસ નફો કરી ના શકે. આવી કંપનીજે કીધા વગર બસ સહી કરાવી દે જેથી કોઈ કેસ પણ ના કરી શકે. કંપની પોતાના ફાયદા માટે છટણી કરી શકે છે તો આપડે પણ સમય આયે વટક પણ થઈશું જ.