અંધારી રાતના ઓછાયા-23

(93)
  • 5.9k
  • 8
  • 1.6k

એને જ એ પિશાચ પર તરાપ મારી અને પછી પિશાચ થોડો દોડ્યો અને અદૃશ્ય થઈ ગયો સાથે બિલાડી પણ..! મૃણાલ સમજી ગઈ. મહામાયા આવી ગઈ હતી. મૃણાલે નાની બહેનની લાશને ભીની આંખે જીપમાં નાખી. કોઈ ગાડી આવવાનો અવાજ થયો. બન્નેએ પાછળ નજર કરી. એક કાર આવીને જીપ અને સ્કૂટરની પાછળ ઉભી રહી. સુધીર અને મૃણાલ જોતાં જ રહ્યાં. એમાંથી કુમાર શ્રી અને કુલદીપ ઊતર્યાં. આ લોકોને કોણે નિમંત્ર્યા હશે.. સુધીરનું આશ્ચર્ય શમ્યુ નહોતુ. પણ મૃણાલ બધું સમજી ગઈ હતી.