ચોમાસામાં વરસાદના ઝાપટાં સાથે ફૂટી નીકળતા દેડકાઓ ખરા અર્થમાં આપણા પાડોશી છે. ભેંકાર રાત્રીએ એ એમના અવાજથી આપણને વસતી પૂરી પાડે છે. માણસ સાથેના એના સંબંધો પુરાતન કાળથી છે.એ વાતને હાસ્યણો ઓપ આપીને આપ સમક્ષ હસાવવા ઉપસ્થિત થયો છું. મને વિશ્વાસ છે કે, દેડકાના માધ્યમ દ્વારા આપને હસાવવાનો મારો આ હાસ્ય પુરુષાર્થ છે.