જોઈએ શું? લાગણી કે ઘૂંઘટ?

(46)
  • 5.2k
  • 8
  • 1.2k

Jitendra Vaghela To:Jitu Dinguja,Jitendra Vaghela 6 Aug at 4:47 PM જોઈએ શું? લાગણી કે ઘૂંઘટ ? બપોર ના ત્રણ વાગ્યા ને આરવ ના ફોન ની રીંગ વાગી.આરવ: બોલો મેડમ ... કેમ યાદ કર્યા?અંજલિ: સાંભળ સાંજે વેહલા આવી જાય અને કદાચ અમે ઘરે ના પોહ્ચ્યા હોઈએ તો બુમાબુમ ના કરતો તને ચા બનાવતા તો આવડેજ છે. કિચન માં પૌવા ચેવડો પડ્યો છે એ તને ખબરજ છે ક્યાં ડબ્બા માં છે. થોડો નાસ્તો કરીલેજે.આરવ: અરે પણ ક્યાં?( અંજલિ ની વાત ચાલુજ )અંજલિ; અરે તું વચ્ચે ના બોલ મારે મોડું થાય છે.વોશરૂમ માં થી બહાર આવે સ્વીચ ઓફ કરવાનું ભૂલતો નહિ.દરરોજ ની જેમ કોઈ હાજર નથી તારા